Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આરટીઓના નવા નિયમો સામે આવેદન

 જૂનાગઢ : આરટીઓના નવા નિયમો અને ટીડીએસનો નવો નિયમ હમણા તાજેતરમાં સરકારશ્રીએ લાગુ કરેલ છે તેનાથી વેપારીઓ અને આમ જનતાને ફટકો પડેલ છે જે નિયમો સામે જૂનાગઢ જિલ્લો અને રાજયની જનતા વતી સખત વિરોધ કરી કમરતોડ નિયમોની રાજય સરકારે અમલ કરવાની જરૂરત ન હતી તે અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન આપ્યું તે તસ્વીર.

(11:57 am IST)