Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામજોધપુરમાં ૭/૧૨ના દાખલા કઢાવવા લાઇન

જામજોધપુરઃ ખેડૂતોને ૭/૧૨ના દાખલા કઢાવવા લાંબી લાઇન લાગે છે. ખેડૂતોને ૭/૧૨ના દાખલા ટેકના ભાવે મગફળી લખાવવા તેમજ અન્ય કામોએ જોઇતા હોય આ ૭/૧૨ના દાખલા કઢાવવા લાંબી કતાર લાગી છે. તે તસ્વીર.

(11:55 am IST)