Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વડિયા આંગણવાડીમાં ચોકલેટ પેન્સિલનું વિતરણ

વડિયા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે કાલે વડિયાની આંગણવાડીમાં બાળકોને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડના હસ્તે ચોકલેટ અને પેન્સીલનું વિતરણ કરાયુ હતુ.

(11:50 am IST)