Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો: એક દરવાજો બે ફૂટ ખોલાયો

ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા, વાડલા વગેરે ગામોને એલર્ટ કરાયા

  ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા  ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા, વાડલા વગેરે ગામોને એલર્ટ કરાયા છે. તેમજ  નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે

 . સૌરાષ્ટ્રનો ત્રીજા નંબરનો ડેમ ઓવર ફ્લો થતા ઉપલેટા, માણાવદર અને કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે  ખુશીના માહોલ છવાયો છે

(9:11 am IST)