Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલી એસપી નિલીપ્ત રાયને સાપ કરડી ગયો : રાજકોટમા સારવાર બાદ સંપૂણૅ સ્વસ્થ: ડિસ્ચાજૅ કરાયા

અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાયને સાપ કરડી ગયો હતો. ઘરના બગીચામાં જ સાપે તેમને ડંખ માર્યો હતો. આથી તેમને સોમવારે સારવાર માટે રાજકોટની એક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હાલ તેઓ સ્વસ્થ છે અને સારવાર બાદ તેમને રજા પણ આપી દેવામાં આવી છે. 

 

(11:40 pm IST)