Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કચ્છ પંથકની મુલાકાત લેતા ધારાસભ્ય ઉધાડઃ ખારેકના પાકની માહિતી મેળવી

વડીયા, તા.૧૮: કચ્છ વિસ્તારની બાવકુભાઇ ઉંધાડએ મુલાકાત લીધી  હતી આ પ્રસંગે મુલાકાત દરમીયાન બાવકુભાઇ ઉંધાડએ ખારેકની ખેતી સાથે વાતચીત કરી અલગ અલગ ખારેકની જાત વિશે જાણકારી મેળવેલ તેમજ ખારેકના પાકમાં કયુ કયુ ખાતરનો ઉપયોગ થાય છે તે અંગે ખેડૂતો પાસેથી માહિતી મેળવી હતી તેમજ કચ્છની ખારેક મીઠી કેમ અને કયાં સમયે થાય છે તે અંગેની જાણકારી પણ ખેડુતો પાસેથી મેળવી હતી.

ખારેક

(12:13 pm IST)