Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

બરોડા પોલીસ અધીકારીને દ્વારકા પોલીસની શ્રધ્ધાંજલી

દ્વારકાઃ ગુજરાત રાજયના પોલીસ વિભાગના પોલીસ અધિકારી બરોડાના જાડેજા એ ગઇ કાલે કરેલી આત્મહત્યાની કરૃણા બાબતને લઇને આજે સવારે દ્વારકા પોલીસ સ્ટેશનમાં એ.એસ.પી. સૂમ્બે ના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોક દરબારમાં દ્વારકાના સ્થાનીક આગેવાનો અને પોલીસ અધી. ત્થા પોલીસ કર્મચારીગણ એ મૌન પાડી સ્વ. જાડેજાને શ્રધ્ધાંજલી અર્પી હતી. (૭.ર૧)

(12:05 pm IST)