Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કચ્છના સુંદરપુરી-ગળપાદરમાંથી ૧૯ જુગારીઓ ઝડપાયા :રોકડ સહિત ૩.૩૩ લાખનો મુદ્દામાલ કબજે

 બળદીયામાં ૬ જુગારી પાસેથી ૧૧ રોકડ પકડાઈ:.નિરોણામાં ૧૧ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા:.વાલકામાં ખુલ્લામાં પત્તાટીચતા ૯ને ઝડપી પાડ્યા: નાની ખાખરમાં ૩ જુગારી પાસે ૪૮૦૦ રોકડ કબ્જે : ભુજ-અબડાસા-નખત્રાણામાંથી રપ જુગારી પકડાયા: માંડવીના વાંઢમાં જુગાર રમતા છ ખેંલદા પકડાયા : કોઠારામાંથી તીનપતી રમતા ૯ને પોલીસે પકડાયા

(9:18 pm IST)