Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢ હસનાપુર ડેમના નવા નિરના વધામણા કરતા મેયર સહિતની ટીમ

જુનાગઢ : શહેરના જીવાદોરી સમાન અને શહેરને પાણી પુરૂ પાડતો હસનાપુર ડેમ ઓવર ફલો થતા મેયર ગીતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ વિધિવત રીતે વધામણા કર્યા હતા આ તકે મેયરના પતિદેવ મોહનભાઇ પરમાર તથા ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના ધર્મપત્‍ની શ્રીમતી ગીતાબેન કોટેચા પણ સાથે રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર મુકેશ વાઘેલા)

(1:27 pm IST)