Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢમાં પુર્ણેશભાઇ મોદીનું સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સન્‍માન

જુનાગઢ : મનોરંજન સર્કીટ હાઉસ ખાતે સૌરાષ્‍ટ્ર - કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ છેલાભાઇ જોષી શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, શાષાી નરેન્‍દ્રપ્રસાદ જોશી, શૈલેષભાઇ રવૈયા, મુકેશભાઇ મહેતા, સહિતના એ કેબીનેટ મંત્રી પુર્ણેશભાઇ મોદી પુષ્‍પગુચ્‍છ આપી સાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. તેમ પ્રવકતા શૈલેષભાઇ પંડયા અને મહેશભાઇ જોષીએ જણાવ્‍યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:00 pm IST)