Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢ દામોદરકુંડમાં પાણીનુ પુર

આજે સવારથી ગિરનાર જંગલમાં જ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસી જતા પવિત્ર દામોદરકુંડમાં પુર આવતા નદી બે કાંઠે વહેવા લાગેલ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર મુકેશ વાઘેલા)

(11:58 am IST)