Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મેંદરડાનાં અજાબ રોડ પર છકડો રીક્ષા પલ્ટી જતાં યુવાનનું મોત

 મેંદરડાનાં અજાબ રોડ સમરગઢ ગામ પાસે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રમેશ પ્રેમજીભાઇ મકવાણા ઉ.વ.૨૦નું ઘટનાસ્થળે મોત નિપજયુ હતુ. ગઇ સાંજના ૩:૩૦ની આજુ-બાજુ આ બનાવ બન્યો હતો. રીક્ષા નં.જી.જે૧બીયુ૭૨૫૪ કેશોદથી શાકભાજી ઉતારીને ફરી પાછા આવતી વખતે આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પીએસઆઇ પી.જે. રામાણીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્વીર.અહેવાલઃગૌતમ જે.શેઠ. મેંદરડા)

(11:46 am IST)