Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

કચ્છના ગાંધીધામમાં દોઢ ઈંચ : માળીયા મિંયાણા, અંજારમાં ૦II ઈંચ, સૌરાષ્ટ્ર - કચ્છમાં અન્યત્ર હળવા - ભારે ઝાપટા

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોરે ૨ થી ૪ દરમિયાન વધુ ૦II થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે જેમાં કચ્છના ગાંધીધામમાં ૧II ઈંચ, અંજારમાં અડધો ઈંચ, માળીયા મીયાણામાં ૦II ઈંચ વરસાદ પડ્યો છે : જયારે વલ્લભીપુર, બરવાડા, ગોંડલ, જામકંડોરણા, રાજકોટ, ચોટીલા, થાનગઢ, લખતર, ભેંસાણ, જૂનાગઢ, મોરબી, હળવદ, ટંકારામાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે

(4:35 pm IST)