Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જસદણના દેવપરાં ગામે પાણીની પળોજણ!!

જસદણના દેવપરાં ગામે પાણીની સ્થિતિ કેટલી વિકટ છે. કે એક ટેન્કર પાણીમા આખુ ગામ ઉમટી પડી રહ્યુ છે. લોકોને પાણી મેળવવા રીતસર હાડમારી ભોગવવી પડી રહી છે. છતાં પુરતુ પાણી મળતુ નથી. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(11:27 am IST)