Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કેશવાળા પાસેના પુલમાં ગાબડા

 વાસાવડ નદીમાં પુર આવતા કેશવાળા ગામ પાસે આવેલ પુલ પરથી પાણા જતા ગોંડલથી અમરેલી ધારી  દીવ રસ્તો બંધ થયો પુલ ઉપર મસ મોટા ગાબડા તસ્વીરમાં નજરે પડે છે.

(4:16 pm IST)