Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સોનારીયાનો રસ્તો ર૪ કલાકથી બંધ

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામે બાજુમાં આવેલ કપીલા નદીમાં જોરદાર પુર આવતાં સમગ્ર ગામમાં પાણી ફરી વળેલ અને ગામનો મુખ્ય રસ્તો ર૪ કલાક સુધી બંધ રહેલ અને નિચાણવાળા વિસ્તારમાં ખુબ જ પાણી ભરાયેલાં ગામનાં  સરપંચ કાનભાઇ ચૌહાણએ તંત્રને રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દ્વારા ગામની મુલાકાત લઇ મદદની ખાત્રી આપેલ હતી. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:56 am IST)