Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ખડપીપળી ગામ નજીક વોકળામાં ટ્રક ખાબકયો

મેંદરડા તા.૧૮: જુનાગઢ બાયપાસ રોડ પર ભારે વરસાદના સોમવારે ચાલકે વળાકમાં સ્ટીયરીગ પરનો કાબુ ગમાવતા ટ્રક વોકળામાં ખાબકયો હતો સદનસીબે જાનહાની ટળી હતી તંત્રની બેદરકારીથી હમણાને હમણા બાયપાસ રોડ પર વધતા બનાવોને લઇ તંત્ર જવાબદાર બન્યુ છે એક પણ વળાકમાં સાઇન બોડ મુકવામાં આવ્યા નથી. રોડ કલીયર હોવાથી લોકો ગાડી ફાસ હાકવાનુ પસંદ કરે છે ઠેલ્લા ૨૦ દિવસમાં આ મંેદરડા જુનાગઢ બાયપાસપર ૩ બનાવ બન્યા છે હાલ વળાકમાં સાઇન બોડ લાગે એવી લોકોની માગણી છે જેથી કરીને અકસ્માત ઓછા થાય.

(11:51 am IST)