Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

બગસરામાં સફાઇ કામદારો-કચરાપેટી વાહનચાલકો જ ગંદકી ફેલાવે છે !! શું ઉપાય ?

બગસરામાં સફાઇ કામદારો અને કચરો ઉપાડતા વાહનચાલકો જ ઘેર ઘેરથી કચરો ભેગો કરી કયારેક ગમે ત્યાં રસ્તા પર ફેંકી દેતા હોવાની તસ્વીર છે. હવે આનો ઉપાય કોઇ અધિકારી કડક બનીને જવાબદાર કર્મચારીઓ સામે પગલા ભરે તે જ છે નહિં તો બગસરાવાસીઓને રોગચાળાનો ભોગ બનવું પડશે. તેમાં કોઇ શંકા નથી. (તસ્વીર : સમીર વિરાણી, બગસરા)

(11:47 am IST)