Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર પાસે મોટી ખાવડીમાં પાણી ઘુસી ગયા: પાર્ક થયેલ કારના વ્હીલ ડૂબ્યા

રાજકોટ :જામનગરમાં ગત રાત્રે અનરાધાર વરસાદ વરસ્યા બાદ આજ સવારથી જ મેઘરાજા ફરીવાર મંડાયા હતા ગતરાત્રે જામનગર પંથકમાં બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યા અબ્દ આજે વધુ 4 ઇંચ જેવો વરસાદ કહબક્યો હતો જામનગર પાસે આવેલ મોટી ખાવડીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ પાણી ઘુસી ગયા હતા પરિસરમાં પાર્ક કરાયેલ ગાડીના વ્હીલ પાણીમાં ડૂબી ગયા હતા

(7:14 pm IST)