Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જામનગર યૌન શોષણ મામલે ડીન ઓફિસમાં મહિલા એટેનડેન્ટના નિવેદનો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલાઓ દ્વારા યૌન શોષણના મામલે મેડિકલ કેમ્પસમાં ડીન ઓફિસમાં મહિલા અગ્રણી સાથે કેટલાક મહિલા એટેનડેન્ટ નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર

(2:48 pm IST)