Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વિંછીયામાં બાળકોએ વરસાદમાં ન્હાવાની મોજ માણી..

(પિન્ટુ શાહ દ્વારા)વિંછીયા.તા.૧૮: વિંછીયામાં આજે દિવસભરની સખત ગરમી અને ઉકળાટ બાદ સાંજના ૬ વાગે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.જે અરધો કલાક વરસી જતા રોડ-રસ્તા પર પાણી વહી ગયા હતા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.નાના બાળકોને વરસાદમાં ન્હાવાની મોજ પડી ગઇ છે.

(11:42 am IST)