Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભાવનગર પંથકમાંથી ૭ હત્યા, પ લુંટ, ૪ ચોરીની ઘટનામાં સંડોવાયેલ મહિલા સહિતની ગેંગ ઝડપાયી

ભાવનગર : રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગે બે વર્ષમાં ૭ હત્યા, પ લૂંટ અને ૪ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ગેંગમાં એક મહિલા સહિત ૭ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગમાં ઝડપી પાડેલ શખ્સો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યુ છે. અને ગુજરાતના ૪ જીલ્લામાં ગુનાગારી આચરી હોવું ખુલ્યું છે.

(3:23 pm IST)