Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભચાઉ ફાયરીંગ પ્રકરણમાં આરોપીની ધરપકડ

ભુજ તા ૧૮ : ભચાઉ મહારાણા પ્રતાપ ગેટ પાસે આકીબઅલી બ્લોચ અને આરીફ અબ્દુલ ભટ્ટી ઉપર અશોકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, કેવલસિંહ પરમાર સહીત કુલ ૧૫ શખ્સો સામે હુમલા અને ફાયરીંગ અંગે ફરીયાદ નોંધાઇ છે. બે દિવસથી ચર્ચાઇ રહેલા આ પ્રકરણમાં ભચાઉ પોલીસે અત્યાર સુધી એકમાત્ર શખ્સ પ્રકાશ મોહનલાલ ભોજકની ધરપકડ કરી છે. દરમ્યાન પોલીસે બનાવના સ્થળના સી.સી.ટી.વી. કુટજ પણ કબજે કર્યા છે.

(11:25 am IST)