Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ધોરાજી ક્રિસ્ટલ એકેડેમીનું ગૌરવ

 ધોરાજીઃ ક્રિષ્ના એકેડેમીના વિદ્યાર્થીઓ કબડી સ્પર્ધામાં પ્રથમ આવતા વિદ્યાર્થીઓને સિર્ટ આપી સન્માનીત કરેલ હતા આતકે વિ.વી. વઘાસી, કે.ઓ.શાહ, કોલેજના પ્રિન્સીપાલ ઓ.એન.બાલઘા, વિદ્યાર્થીભારતીના રણછોડભાઇ વઘાસીયા સહીતનાઓએ શુભેચ્છાઓ આપેલ હતી વિજેતાએ ટીમને શીલ્ડ એનાયત કરવામાં આવ્યું તે તસ્વીર.

(9:38 am IST)