Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભાવનગરનાં નોંધણવદરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

ભાવનગર તા.૧૮: પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. આર.એચ.બાર તથા સ્ટાફે પુર્વ બાતમીને આધારે નોંધણવદર ગામે દરોડો પાડી જુગારરમી રહેલા પોપટભાઇ જયેશભાઇ ચાવડા, સંજયભાઇ માધાભાઇ મકવાણા, ભગાભાઇ જીતુભાઇ વાઘેલા, મહેશભાઇ ધીરૂભાઇ ચોૈહાણ, વિજયભાઇ બપુભાઇ ચોૈહાણ, ધુધાભાઇ પાતાભાઇ પરમાર અને રાજુભાઇ છગનભાઇ ભલાણીને રૂ.૧૭૬૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૧.૮)

(11:47 am IST)