Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગર ફાયરસ્‍ટેશને રાત્રીના નવાબદારોએ પડાવ નાખ્‍યો

જામનગરમાં વાવાઝોડાની રાત્રિએ ફાયર સ્‍ટેશન ખાતે કેબિનેટ મંત્રી આરસી ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મેયર મીનાબેન કોઠારી, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્‍યા, શહેર ભાજપ અધ્‍યક્ષ ડો. વિમલ કગથરા સહિતના ભાજપના નેતાઓ કોર્પોરેટરોએ પડાવ નાખ્‍યો હતો અને પરિસ્‍થિતિમાં પહોંચી વળવા માટે સજ્જ ફાયર વિભાગ નો હોસલો વધાર્યો હતો. ( તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(1:32 pm IST)