Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કલ્યાણપુર મામલતદાર કચેરીમાં ગાળો બોલવાની ના પાડતા નાયબ મામલતદારને ફડાકો ઝીંકી દીધો

ખંભાળીયા તા ૧૮  :  કલ્યાણપુર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ ખીમજીભાઇ પરમાર (ઉ.વ. ૫૬) પોતાની ફર દરમ્યાન કચેરીમાં બેઠા હોય, ત્યારે રણમલ મુરૂ ગઢવી, રહે. રાણનો શખ્સ મામલતદાર કચેરીની લોબીમાં અંગત કારણોસર ગાળો બોલતો હોય જે સાંભળતા ફરીયાદી ભીખાભાઇ બહાર નીકળી અહીં માણસો વચ્ચે ગાળો બોલવાની ના કહેતા શખ્સએ ઉશ્કેરાય જઇ ફરીયાદી ઉપર હુમલો કરી ઝાપટનો ઘા કરી લેતા અન્ય કર્મચારીઓ ઓફીસની બહાર દોડી આવી અને ફરીયાદીને છોડાવ્યા હતા. આ બનાવ અંગે સરકારી ફરજમાં રૂકાવટ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ભીખાભાઇ ખીમજીભાઇ  પરમારે ઉપરોકત શખ્સ વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.

(1:24 pm IST)
  • અમદાવાદના એરપોર્ટ પર દાણચોરીની તપાસમાં ઇડી જોડાશેઃ બે દિવસ પહેલા ડ્રોન કેમેરાની દાણચોરીનો પર્દાફાશ થયો હતોઃ ડીઆઇ અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાં ખુલાશો access_time 3:29 pm IST

  • નવી નંબર પ્લેટ નહિ લગાડનારા સામે આકરા પગલા શરૂ : અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ ન લગાવનાર સામે તવાઇઃ શહેર પોલીસે આરટીઓની સંયુકત કામગીરીને ૨૦૦થી વધુ વાહનો ડિટેઇન કર્યા access_time 1:16 pm IST

  • અલવર જિલ્લામાં ફરીવાર સગીરા સાથે સામુહિક બળાત્કાર :એક આરોપીને લોકોના ટોળાએ પીટાઈ કરીને મારી નાખ્યો : અન્ય બે આરોપીઓ ભાગી ગયા access_time 1:20 am IST