Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કચ્છના કંડલા એરપોર્ટ ઉપર સૌથી ઉંચુ ૪૪.૯ ડિગ્રી તાપમાન ન્યુ કંડલા ૪૪.૬, અમરેલી ૪૩.૬, રાજકોટ ૪૩.૩ ડિગ્રી તાપમાન

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રાજયમાં આજે સૌથી ઉંચુ તાપમાન કચ્છના કંડલા એરપોર્ટમા ૪૪.૯ ડિગ્રી નોંધાયુ હતુ જયારે ન્યુ કંડલામા ૪૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

આ ઉપરાંત અમદાવાદ ૪૩.૮, અમરેલી ૪૩.૬, રાજકોટ ૪૩.૩, સુરેન્દ્રનગર ૪૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ

જયારે અમરેલી ૪૨.૮ ડીસા ૪૨.૬, વડોદરા ૪૨.૨, ગાંધીનગર ૪૨.૦, ભુજ ૪૧.૫, ભાવનગર ૪૦.૫, નલીયા ૩૭.૮, પોરબંદર ૩૭.૫, ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(7:09 pm IST)