Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કર્ણાટકમા ભાજપનો વિજય થતા જામનગરમાં ઉજવણી

જામનગરઃ કર્ણાટકમાં ભાજપનો વિજય થતા મહાનગર તથા જિલ્લાના કાર્યકર્તાઓએ પંડિત દીનદયાલ ભવન શહેર કાર્યાલય ઢોલ-નગારા સાથે ફટાકડાની આતશબાજી કરી અરસપરસ  મોઢા મીઠા કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેસભાઇ પટેલ, મહામંત્રી શ્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બામભણીયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન કમલાસિંહ રાજપૂત, ડે.મેયર ભરત મહેતા, દિવ્યેશ અકબરી, નારણભાઇ મકવાણા, ગોપાલભાઇ સોરઠીયા, મુકેશભાઇ દાસાણી, કોર્પોરેટર પ્રફુલ્લાબેન જાની, ડિમ્પલબેન રાવલ, ક્રિષ્નાબેન સોઢા, બીનાબેન કોઠારી, મેઘનાબેન હરિયા, કિશનભાઇ માડમ, પ્રવીણભાઇ માડમ, કેતન નાખવા, મેરામણભાઇ ભાટુ, હસમુખભાઇ જેઠવા, દિનેશભાઇ પટેલ, દિનેશ ગજેરા, અજયસિંહ ગોહિલ, દિલીપસિંહ કંચવા, ખુમાનસિંહ સરવૈયા, નિલેશભાઇ ટોલીયા, નિલેશભાઇ ઉદાણી, બિપીનભાઇ ઝવેરી, કેશુભાઇ માડમ, વિનોદભાઇ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, મનહરભાઇ ત્રિવેદી, વિજયસિંહ જેઠવા સહીત યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, વોર્ડ સમિતિના હોદેદારો અને કાર્યકર્તાઓ વિશાલ પ્રમાણમાં હાજર રહ્યા હતા. તેવું મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર તથા નીતિન માડમની યાદીમાં જણાવામાં આવ્યું છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી)

(1:23 pm IST)