Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પોરબંદરના યુવાનનો ઝેરી ટીકડા ખાઇને આપઘાત

પોરબંદર તા ૧૮ : તાલુકાની બોરીચા સીમમાં રહેતા લખમણભાઇ બાબુભાઇ શામલાએ જાહેર કરેલ કે કાના શામલા (ઉ.વ.૨૩) એ અગમ્ય કારણસર ઝેરી ટીકડા લઇ લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપ્જયું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)