Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જોડીયા ઉંડ-ર માંથી રેતી ચોરી સામે અનેક વખત રજુઆતો છતા પગલાં લેવાતા નથી

જોડયા તા ૧૮: ઉંડ-ર નદીમાંથી રેતી ચોરી અટકાવવા યુવા ભાજપ પ્રમુખ હમ હાર્દિકભાઇ લીંબાણીએ કલેકટર ને રજુઆત કરી છે

જોડીયા તાલુકાના અમારા વિસ્તારમાંથી ઉંડ-ર નદીમાંથી, રેતીની ખનીજ ચોરી કનડ નજીકના પુલની બાજુમાંથી કોઇપણ રોક-ટોક વગર રેતીની ખનીજ ભોરી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જોડિયા તાલુકાના, કુનડ,બાદનપર, ભાદરા, આણંદ આ પાંચ ગામોના ગ્રામજનો દ્વારા રેતીચોરી અંગે અનેકવાર રજુઆતો કરેલ છે તેમ રજુઆતમાં જણાવેલછે.

(11:41 am IST)