Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ધોરાજીના કૂભારવાડા માં રહેતો પટેલ યૂવક અકસ્માતે કૂવામાં પડી જતા મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી

ધોરાજી: ધોરાજી ના કૂભારવાડા વિસ્તારમાં રહેતાં ખેતી કામ કરતા રમેશભાઈ મોણપરાનો યૂવાન પૂત્ર નિકુંજ ઉવ 25 પોતાની વાડીએ કામકાજ અથે ગયેલ હતો અકસ્માતે કૂવામાં પડી જતા મોત નિપજતાં મૂતક યૂવાનનો મૂતદેહ સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પર તબીબે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ દોડી જઈને પાથમીક તપાસ હાથ ધરીને મૂતકના મૂતદેહનૂ પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે

(6:19 pm IST)