Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ધોરાજીમાં વૂધ્ધે અગમ્યકારણોસર ઝેરી દવા પીલેતા હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે

ધોરાજી: ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં રહેતા કાદલ હુશેનભાઈ ઉવ 65 એ અગમ્ય કારણોસર ઝેરી દવા પીલેતા સારવારમાં સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે આવતાં ફરજ પર ના તબીબે પાથમીક સારવાર આપીને વધૂ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયેલ હતા ત્યા સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે મૂતકના મૂતદેહ નૂ પીએમ કરાવીને વધૂ તપાસ હાથ ધરી છે

(6:18 pm IST)