Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આંધ્રપ્રદેશમાં કલાભારતીની નૃત્ય પ્રસ્તુતિ

ભાવનગર : નૃત્ય જયોતિ ફાઇન આર્ટસ ડેવલપમેન્ટ એસોસીએશન -કર્નુલ અને

સાઉથ એશિયા ફેનર્નિદી ન્યુ દિલ્હીના સંયુકત ઉપક્રમે આયોજીત ઇન્ડીયન ડાન્સ ફેસ્ટીવલમાં તા. ર૧ થી ર૩ ભાવનગરના પ્રસિદ્ધ કથ્થક નૃત્કાર ડો. કાજલ મુળે તથા તેમની શિષ્યા ઇશાની દવે આંધ્રપ્રદેશ રાજયમાં પોતાની કલાના ઓજસ પાથરશે.

(12:15 pm IST)