Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સોમનાથ મહાદેના દર્શને લાલબહાદુર શાસ્ત્રીના પરીવારજનો

પ્રભાસપાટણ તા.૧૭: લાલબહાદુર શાસ્ત્રી પરીવારના પૌત્ર સમીપ શાસ્ત્રી અને તેમનાં ધર્મપત્ની માલ્વીકા શાસ્ત્રી એ પ્રાતઃ આરતી, સાંય આરતી ગંગાજળ - અભિષેક તથા પુજા સામગ્રી અર્પણ કરેલ. લાઇટ એન્ડ સાઉન્ડ  શો નિહાળી ધન્યતા અનુભવેલ સોમનાથ વિઝીટીંગ બુકમાં પોતાના વિચારો વ્યકત કરતાં જણાવેલ કે સોમનાથ મહાદેવનાં દર્શન એ અમારૂ સ્વપ્ન હતું. દર્શન કરીને પ્રેરણાદાયક અને આધ્યાત્મિક ભાવની અનુભુતિ કરૂ છુ. (તસ્વીર દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

(12:03 pm IST)