Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ધારીના આંબરડી વિસ્તરામાં એકસાથે 9 સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું :વિડિઓ વાયરલ

અમરેલીના ધારી ગીર વિસ્તારમાં 9 કરતા વધુ સિંહોના ટોળાનો વિડિયો સામે આવ્યો. ધારી ગીરમા સિંહોના મોત બાદ આ 9 સિંહોનો વિડિયો ગત રાતનો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ધારીના આંબરડી વિસ્તારમાં એક સાથે 9 કરતા વધુ સિંહોનુ ટોળુ લટાર મારવા નીકળ્યુ હતુ.    

     અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સિંહોના વિડિયો વાઇરલ થતા હોય છે. ત્યારે ત્ય ચોંકાવનારી વાત તો એ છે કે એક સાથે 9 સિંહોના ટોળાનો વિડિયો સામે આવતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઇ હતી.

(1:30 pm IST)