Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ફલ્લાઃ પદયાત્રીકો માટેસેવા કેમ્પ

ફલ્લાઃ જામખંભાળીયા નજીક દાતા ગામના પાટીયા પાસે હાલ જામનગરમાં રહેતા વસંતભાઇ કે વરિયા દ્વારા જય દ્વારકાધીશ સેવા કેમ્પ નામનો કેમ્પ રાખેલ છે. ચાલુ રહેશે કમ્પમાં ચા-ાપણી, રહેવા જમવા, નાહવા ધોવા ઉપરાંત ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવા કેમ્પમાં મધ્યાત્રકો નજરે પડે છ.ે (તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

(9:48 am IST)