Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરેન્દ્રનગરમાં બોર્ડની શાંતિ પૂર્વક પરીક્ષા

વઢવાણઃ શેઠ એનટીએમ સરકારી હાઇસ્કુલ ખાતે ધો.૧૦ ની પરીક્ષાની કામગીરી સુચારૂ આયોજન થયેલ જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયના પેપર લેવાયેલ છ.ે સમગ્ર જિલ્લાની ધો.૧૦ ની આ પરીક્ષામાં મદદનીશ ઝોનલ તરીકે રાજુભાઇ ચિત્રા, રાજુભાઇ ડોડીયા, વારિસભાઇ ભટ્ટ તથા વહીવટી મદદનીશ તરીકે આર.એન.પ્રજાપતિ સી.ડી.પટેલ ખોડીદાસ ઝોનલ અધિકારી નિકુભા પરમારના માર્ગદર્શન હેઠળ એન.પી.એમ. હાઇસ્કુલ ખાતે સમગ્ર જીલ્લાની પરીક્ષાનું સંચાલન કરેલ છે. પરીક્ષા વ્યવસ્થા સંભાળનારા ટીમના સભ્યોની તસ્વીર

(9:48 am IST)