Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

મોરબી જિલ્લામાં પૂર્વ મંજૂરી વિના સભા- સરધસ કે ચારથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મુકાયો

મોરબી :  લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં છે. આ ચૂંટણી મુક્ત ,ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને સમગ્ર  મોરબી જિલ્લામાં સુલેહ, શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટએ આગામી તા. ૨૭ મીમે – ૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.

 

  આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘ

(10:05 pm IST)