Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામનગરમાં શનિ-રવિવાર સીટી બસ સેવા બંધ રહેશે સીટી બસ મનપા ચૂંટણીમાં વ્યસ્ત

જામનગર મહાનગર પાલિકાનો પ્રોજેક્ટ અને પ્લાનિંગ શાખાની યાદી મુજબ જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી અંતર્ગત સીટી બસ રખાયેલી હોવાથી આગામી તા, 20 અને 21 દરમિયાન સીટી બસ સેવા બંધ રહેશે જેની નાગરિકોએ નોંધ લેવી 

(6:42 pm IST)