Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દ્વારકામાં સનાતન સેવા મંડળ દ્વારા સમુહલગ્ન

 દ્વારકા : સનાતન સેવા મંડળના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજના ૨૦માં સમુહ લગ્ન સ્વ.વિરમભા આશાભા માણેક આયોજીત ગઇકાલે યોજાયા હતા જેમાં ૧૨૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા આ પ્રસંગે યોજાયેલ સત્કાર સમારંભના પબુભા માણેક તથા સનાતન સેવા મંડળના અધ્યક્ષ સ્વામી કેશવાનંદજી તથા શારદાપીઠના નારાયણનંદજી તથા દ્વારા દાસભાઇ રાયચુરા દેવભૂમી દ્વારકા જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મિના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમુહલગ્ન યોજાયા તે તસ્વીર.

(12:02 pm IST)