Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોરબીના વિસીપરા નજીક વિદેશી દારૂ સાથે એજાજ મલ્લા ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રેલ્વે સ્ટેશન પાછળથી આરોપી એજાજ જીકર મલ્લા (ઉ.વ.૨૦) રહે વિસીપરા રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ૨ વાળાને ઝડપી લઈને તેની પાસેથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮ કીમત રૂ ૨૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(12:56 am IST)