Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી કંપનીના વિરોધમાં સ્થાનિકો સાથે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ મોઢા ઉપર અને હાથમાં સરકાર સમર્થિત સૂત્રો લખીને અધિકારીઓ અને કંપનીના મીલીભગતના આક્ષેપો

જામનગર::જામનગરમાં ટાઉનહોલ ખાતે વેસ્ટ ટુ એનર્જી કંપનીના વિરોધમાં સ્થાનિકો સાથે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ મોઢા ઉપર અને હાથમાં સરકાર સમર્થિત સૂત્રો લખી જોરદાર અધિકારીઓ અને કંપની ના મીલીભગત કર્યાના આક્ષેપ સાથે જનરલ બોર્ડ દરમિયાન આવી વિરોધ વ્યક્ત કર્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(11:47 am IST)