Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જોરાવરનગરની મહિલાના આત્‍મહત્‍યા બાદ ફરીયાદ દાખલ

વઢવાણ તા. ૧૮ :.. અહીંના લક્ષ્મીચંદભાઇ રવજીભાઇ પોપટ લુહાણા રહે. જોરાવરનગર જુની શાક માર્કેટ વાળી ગલી રાઠોડ નિવાસની સામે વઢવાણ રેલ્‍વે સ્‍ટેશન મધ્‍ય કિ. મી. નં. પ-૦૭ તથા પ-૦૮ ની વચ્‍ચે પાટા ઉપર આરતીબેન રાજૂભાઇ પોપટ ઉ.વ.૩૪ રહે. જુની શાક માર્કેટ વાળી ગલી કોઇ અગમ્‍ય કારણોસર ટ્રેનની નીચે અથડાતા ટ્રેન નીચે કપાઇ જતા મૃત્‍યુ પામેલ છે. બનાવની તપાસ પો. હેડ કોન્‍સ. એમ. બી. મકવાણા કરે છે. (પ-૯)

 

(11:29 am IST)