Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 3 કેસ,કેશોદમાં 6 કેસ,મેંદરડામાં 2 કેસ, ભેસાણ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 13 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ,કેશોદમાં 6 કેસ,મેંદરડામાં 2 કેસ, ભેસાણ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાય છે

(7:55 pm IST)