Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગરમાં કોર્ટ માટે નવી જગ્યા ફળવાઈ : બુકબોન્ડ ગ્રાઉન્ડની પસંદગી: 2.4 હેકટરમાં બનશે નવું કોર્ટ સંકુલ

લાલબાંગ્લાથી બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં કોર્ટ ખસેડાશે: માર્ચ 2021માં બિલ્ડીંગ નિર્માણકાર્ય શરૂ થશે

જામનગરમાં કોર્ટ માટે નવી જગ્યા ફળવાઈ કરાઈ છે ,હાઇકોર્ટેના પ્રભારી જજ દ્વારા બુકબોન્ડ ગ્રાઉન્ડની પસંદગી કરાઈ છે , લાલબાંગ્લાથી બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં કોર્ટ ખસેડાશે અને2.4 હેકટરમાં  નવું કોર્ટ સંકુલ બનશે સિટી સર્વે નંબર. 4,112 પર  ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનશે માર્ચ 2021માં બિલ્ડીંગ નિર્માણકાર્ય શરૂ થશે

(6:14 pm IST)