Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોટાવાડ-ખીરસરા માર્ગ પર લાખના ખર્ચે રીકાર્પેટ

રાજકોટ ઃ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, રા. લો. સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધાર, હરિચંદ્રસિંહ જાડેજા, અનિલભાઇ ડાભી, દિલીપભાઇ કુંગશિયા, વેલુભા જાડેજા, ભીમસિંહ જાડેજા, મોટાવડા સરપંચ ભીમસિંહ જાડેજા, બકુલસિંહ જાડેજા, અનિરૃધસિંહ ડાભી, નરેન્દ્રસિંહ જાડેજા તથા માવજીભાઇ સાગઠિયા, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ મોહનભાઇ દાફડા તથા આગેવાનો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમરાળી-હોડથલી રોડનું રૃા. ૪૦ લાખના ખર્ચે રિકાર્પેટ કામનો પ્રારંભ કરાવયો હતો. બન્ને કરોડનું ખાર્તમુહર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે થયેલ. આ પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી હિતેશભાઇ ચાવડા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ નિલેષભાઇ વિરાણી, મનોહરભાઇ ગરૈયા, રા. લો. સંઘના ડિરેકટર રામભાઇ જળુ, હોડથલી ઉપ સરપંચ અમરાભાઇ બોરીચા, બાડપર સરપંચ નિર્મળભાઇ બકુતરા, ઉમરાળી, મંડળીના પ્રમુખ મનુભાઇ ડવ, મયુરભાઇ ડવ, દેવાયતભાઇ ચાવડા, જયતાભાઇ અગરીયા, હેભલભાઇ જળુ, ઉમરાળી માજી સરપંચ મનુભાઇ પી. ડવ રામભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, તેજાભાઇ જળુ, યુવરાજભાઇ ડવ, વિશાલભાઇ જળુ, જનકભાઇ જળુ, પ્રભાતભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)