Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુજરાત ભાજપ ઉપપ્રમુખ ડો.બોઘરાએ માતાજીના દર્શન કર્યા

 જસદણ : ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ બન્‍યા બાદ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઇ બોધરાએ જસદણ તાલુકાના કમળાપુર ખાતે તેમના પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના દર્શન કર્યા હતા.

(12:13 pm IST)