Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગર જિલ્લાના દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ ઉપર સફળ સર્જરી: તબિયત સ્ટેબલ

જામનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ ભાજપા જિલ્લા પ્રમુખ એવા ચંદ્રેશ પટેલની બ્રેઈન ટ્યુમરની સારવાર એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ચાલી રહેલ ગઇકાલે તેઓનું ઓપરેશન સફળતાપૂર્વક થઇ ચૂક્યું છે આજે તેઓ આઈ.સી.યુ વોર્ડમાં દાખલ છે અને આવતીકાલે તેઓ સ્પેશિયલ વોર્ડમાં આવી જશે

(9:12 pm IST)