Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વીછીયામાં ગાય-ખૂંટના યુધ્ધ

  વિછીયામાં ગાય-ખૂંટના યુધ્ધ રોજીંદા થઇ ગયા છે. રોજે રોજના ખંૂટોના યુધ્ધથી વૃધ્ધ રાહદારીઓ ના હાડકા ખોખરા થઇ રહ્યા છે. આ અંગે તંત્ર યોગ્ય પગલા ભરે તેવો પ્રજામત છે. (તસ્વીર- અહેવાલ પિન્ટુભાઇ શાહ વિછીયા)

(11:45 am IST)